PM Modi Bihar Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 21 નવેમ્બરના પ્રસ્તાવિત બિહાર પ્રવાસ પહેલાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા રાજ્યભરમાં ત્રણ દિવસીય પ્રતીકાત્મક સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.