Pitru Paksha દરમિયાન પૂર્વજોનું પિંડદાન કેમ મહત્વપૂર્ણ છે? જાણો શું છે વિધિ
Pitru Paksha દરમિયાન પૂર્વજોને પિંડદાન અર્પણ કરવું ખૂબ મહત્વપૂર્ણ છે. પિંડદાન અથવા શ્રાદ્ધ કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે, અને પૂર્વજો, તેમના જીવનથી પ્રસન્ન થઈને, તેમના વંશજને આશીર્વાદ આપે છે.
Nancy Shukal