પ

પાર્કિંગ ચાર્જ

Vadodara: રેલવે સ્ટેશને રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ, પાર્કિંગના નાણાં મુદ્દે રોષ

Vadodara: રેલવે સ્ટેશને રિક્ષા-ટેક્સી ચાલકોનો વિરોધ, પાર્કિંગના નાણાં મુદ્દે રોષ

Vadodara: વડોદરા રેલવે સ્ટેશન ખાતે રિક્ષા અને ટેક્સી ચાલકોએ પાર્કિંગના નાણાં વસૂલવાના મુદ્દે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. રેલવે પ્રિમાઇસિસમાં મુસાફરોને લેવા-મૂકવા માટે પ્રવેશતી રિક્ષા-ટેક્સી પાસેથી પાર્કિંગ ચાર્જની માંગણી કરવામાં આવતાં ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Rahul Desai
AMCની નવી પહેલ: હવે ખાનગી પાર્કિંગ પણ AmdaPark એપ સાથે જોડાશે, મંજૂર દરે ચાર્જ વસૂલવાની મળશે મંજૂરી

AMCની નવી પહેલ: હવે ખાનગી પાર્કિંગ પણ AmdaPark એપ સાથે જોડાશે, મંજૂર દરે ચાર્જ વસૂલવાની મળશે મંજૂરી

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિક અને પાર્કિંગના પ્રશ્નોના કાયમી અને અસરકારક ઉકેલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલી એવી ખાનગી મિલકતો, જ્યાં પાર્કિંગ માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ હોવા છતાં પ્રોપર્ટી ટેક્સમાં મળતી 100 ટકા વેરા માફીનો લાભ લેવા ન ઈચ્છતા મિલકત માલિકોને હવે AMCની ‘AmdaPark’ એપ્લિકેશન સાથે જોડાવાની વિશેષ સુવિધા આપવામાં...

Rupin Bakraniya