Diwali 2026: દેશભરમાં આજે, 8 નવેમ્બર 2026ના રોજ દિવાળીનો તહેવાર ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાઈ રહ્યો છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.