Diwali Business News: દિવાળીના તહેવારની ખરીદીથી દેશભરના વેપાર બજારમાં તેજી જોવા મળી રહી છે. આ વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન દેશભરમાં અંદાજે ₹5 લાખ કરોડનો વેપાર થવાની આશા છે.