Diwali 2026: આજે 8 નવેમ્બર 2026ના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દિવાળીના દિવસે ઘરોમાં માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે.