ડ

ડ્રગ્સ મુક્ત ગુજરાત

Gujarat Police : ગુજરાતમાં 1 ડિસેમ્બરથી 'ડ્રગ્સ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, 2029 સુધી ડ્રગ્સ મુક્ત રાજ્ય બનાવવાનું લક્ષ્ય

Gujarat Police : ગુજરાતમાં 1 ડિસેમ્બરથી 'ડ્રગ્સ મુક્ત ગુજરાત' અભિયાનનો પ્રારંભ, 2029 સુધી ડ્રગ્સ મુક્ત રાજ્ય બનાવવાનું લક્ષ્ય

Gujarat Police : ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત બનાવવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકાર દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.

Vivek Shah
દહેજમાં ₹2153 કરોડના ડ્રગ્સનો નાશ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કમર તોડી

દહેજમાં ₹2153 કરોડના ડ્રગ્સનો નાશ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- ગુજરાત પોલીસે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કની કમર તોડી

Gujarat Drugs Destroyed Dahej: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના 'નશા-મુક્ત ગુજરાત'ના સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચના દહેજ ખાતે 'એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ' દ્વારા આયોજિત ડ્રગ્સ નાબૂદી કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી તથા ડ્રગ્સ નિકાલ કમિટીના સભ્યોએ ડ્રગ્સના જથ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી વિગતો મેળવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 'ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયા'ના આહ્વાન અને 'ઝીરો...

Rupin Bakraniya