Arvalli News : અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમમાંથી રવિ પાકની સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે.