ડ

ડીઝલ ભાવ

Petrol-Diesel Price: કાચા તેલમાં ઉછાળો છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર! જાણો દિલ્હી, અમદાવાદ સહિત શહેરોના આજના રેટ

Petrol-Diesel Price: કાચા તેલમાં ઉછાળો છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર! જાણો દિલ્હી, અમદાવાદ સહિત શહેરોના આજના રેટ

Petrol-Diesel Price: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

Nisha Parmar
Petrol Diesel Price Today : જાણો તમારા શહેરમાં આજે શું છે ઈંધણના ભાવ

Petrol Diesel Price Today : જાણો તમારા શહેરમાં આજે શું છે ઈંધણના ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. હોર્મુઝ જળમાર્ગ ફરી ક્યારે ખુલશે તેને લઈને અનિશ્ચિતતા વચ્ચે બુધવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 90 ડોલરની નજીક પહોંચ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સમાં 0.57 ટકાનો વધારો નોંધાયો હતો અને ભાવ 89.47 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો હતો.

Rahul Desai