Junagadh Bhesan Suicide: જૂનાગઢ જિલ્લાના ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રોહિતસિંહ વાળાએ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.