Rajasthan Panchayat Election 2026: રાજસ્થાનમાં પંચાયત ચૂંટણીના પરિણામો માટે શુક્રવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. 37 જિલ્લાઓમાં જિલ્લા પરિષદની કુલ 1,275 બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે.