Surat News : સુરત શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના જાડાં બાવાના ટેકરા વિસ્તારમાં કચરાના ઢગલામાં અચાનક આગ લાગતાં સ્થાનિક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.