Govardhan Puja 2026: હિંદુ ધર્મમાં ગોવર્ધન પૂજાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દિવાળીના બીજા દિવસે કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ આ પર્વ મનાવવામાં આવે છે.