
Jamnagar Gulabnagar Motorcycle Fire Case : જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં પાર્ક કરેલી મોટરસાઇકલને આગ ચાંપી દેવાના બનાવમાં સિટી બી ડિવિઝન પોલીસને સફળતા મળી છે.

Jamnagar : વર્ષ 2008માં જામનગરના સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગુલાબનગર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો.