3 September 2026 Panchang: કૃષ્ણ પક્ષની સપ્તમી તિથિએ બની રહ્યા છે શુભ સંયોગ, જાણો શુભ-અશુભ સમય
3 September 2026 Panchang: હિન્દુ ધર્મમાં પંચાંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણના આધારે દિવસના શુભ-અશુભ સમયનું નિર્ધારણ કરવામાં આવે છે.
Nisha Parmar