Gramin Gyan Setu: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ગ્રામીણ વિસ્તારો માટે 'ગ્રામીણ જ્ઞાન સેતુ' પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો છે. ગ્રામીણ ભારતના બાળકો અને યુવાનોને શાળા તેમજ ગામના મધ્યમાં જ વાંચન માટે પ્રેરક વાતાવરણ પૂરું પાડવાની આ પહેલનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, યોગ્ય વાંચન અને સાચા ગ્રંથપાલના માર્ગદર્શનથી જ...