Gujarat Tribal Welfare: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 18,828 આદિવાસી લાભાર્થીઓને વન અધિકાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.