Gujarat Finance Dept Promotion: ગુજરાત સરકારના નાણા વિભાગ હેઠળ હિસાબ અને તિજોરી કચેરી દ્વારા કર્મચારીઓની બઢતી અને નવી નિમણૂક અંગે મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.