
Gujarat Investment Roadshow: ઉત્તર પ્રદેશના ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી લખનઉમાં રોડ-શો યોજાયો હતો.

Surat ROOTZ 2026: હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરમાં આંતરરાષ્ટ્રીય વેપારને નવી દિશા આપવા ROOTZ 2026ના છઠ્ઠા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

Adani Airports 360 ONE: અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે વૈશ્વિક અને સ્થાનિક રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.

Surat Textile Industry: આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની પરિસ્થિતિમાં તણાવ ઘટતાં ક્રૂડ ઓઈલના ભાવમાં 17થી 20 ટકા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સીધી અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

Surat Diamond Industry: સુરતના હીરા ઉદ્યોગ માટે નવા વર્ષની શરૂઆત આશાસ્પદ બની રહી છે. લાંબા સમયથી મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગમાં હવે તેજીના સંકેતો જોવા મળી રહ્યા છે.