
Lakhpat Gurudwara Kutch: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Kutch Ganja Seized: કચ્છના આડેસર વિસ્તારમાં રહેણાંક મકાનના આંગણામાં ગાંજાનું વાવેતર કરવાના કિસ્સાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આડેસરના ફુલવાડી વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને ગાંજાના બે લીલા છોડ કબજે કર્યા હતા.

CM Bhupendra Patel Vadtaldham: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ખેડા જિલ્લાના વડતાલધામની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.