
Fraud Case Update: જમીનનો કોર્ટ કેસ પતાવવાના નામે ₹1.48 કરોડ અને ધંધાની જરૂરિયાતના નામે ₹32 લાખની કથિત છેતરપિંડીની વધુ બે ફરિયાદ નોંધાઈ; પોલીસે બંને કેસમાં તપાસ શરૂ કરી.

Aravalli Silver Kada Theft: મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં થયેલી ચાંદીના કડાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

Bavlu Police Busts Gang: બાવળુ પોલીસે ઘરફોડ અને બોરના કેબલ વાયરની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.