અમેરિકાએ ડેડલાઇન પહેલા ખાર્ગ આઇલેન્ડ પર કર્યો હુમલો
Iran US War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. ડેડલાઇન પૂરી થાય તે પહેલાં જ અમેરિકાએ ખાર્ગ આઇલેન્ડ પર મોટો હુમલો કર્યો, જેનાથી ઈરાનની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. અહેવાલો અનુસાર, હુમલામાં લશ્કરી થાણાઓ અને મિસાઇલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યારે આ ટાપુ ઈરાનની લગભગ 90% તેલ નિકાસનું કેન્દ્ર છે. ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી...
Growth Now News