Muzaffarnagar Accident: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં સોમવારે સવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ઝડપી અને અનિયંત્રિત કાર રસ્તાની બાજુમાં આવેલા લાઇટ પોલ સાથે અથડાઈ હતી.