Diwali Health Tips: દિવાળી, ધનતેરસ અને ભાઈબીજ જેવા તહેવારોમાં મીઠાઈ વિના ઉજવણી અધૂરી લાગે છે. બજારમાં વિવિધ પ્રકારની રંગબેરંગી મીઠાઈઓ જોઈને મન લલચાવું સ્વાભાવિક છે.