Gujarat ACB : કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોડાય પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ દલજીભાઈ ચૌધરી લાંચ લેતા ઝડપાયા છે.