Aishwarya Rai: પેરિસ ફેશન વીકમાં હાજરી આપ્યા પછી ઐશ્વર્યા રાય બચ્ચન ભારત પરત ફરી છે. એક્ટ્રેસ એરપોર્ટ પર તેના ફેન્સ સાથે ફોટા પડાવતી જોવા મળી હતી.