જાપાનના આઈચી નાગોયામાં આયોજિત 2026 એશિયન ગેમ્સની આજે ક્લોઝિંગ સેરેમની થઈ. ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય ધ્વજધારક નીરુ ઢાંડાએ ગર્વથી ભારતીય ત્રિરંગો ફરકાવ્યો. OCA ધ્વજ કતારને સોંપવામાં આવ્યો.