Asian Games Medal Tally: ભારતે આજે ગુરુવાર 24 સપ્ટેમ્બરના રોજ એશિયન ગેમ્સમાં 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા. ભારતના કુલ મેડલ ટેલી 15 પર પહોંચી ગયા છે.