Kedarnath Yamunotri Closing: ભાઈબીજના પવિત્ર અવસરે બુધવારે શ્રી કેદારનાથ અને શ્રી યમુનોત્રી ધામનાં કપાટ શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે. આ સાથે આ બંને હિમાલયી તીર્થસ્થળોની વાર્ષિક યાત્રાનું સમાપન થશે.