Italy Bonus Seat Bill: ઇટાલીની રાજનીતિમાં આજે મહત્વનો દિવસ છે. વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના સત્તાધારી ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા નવા ચૂંટણી કાયદા પર સંસદના નીચલા ગૃહમાં અંતિમ મતદાન થવાનું છે.