આ

આર્થિક સુધારા

Nirmala Sitharaman: PM મોદી સહિત અનેક નેતાઓએ નાણામંત્રીને આપી જન્મદિવસની શુભેચ્છા

Nirmala Sitharaman: PM મોદી સહિત અનેક નેતાઓએ નાણામંત્રીને આપી જન્મદિવસની શુભેચ્છા

Nirmala Sitharaman: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણના જન્મદિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લોકસભા અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમને શુભેચ્છા પાઠવી છે. નેતાઓએ નિર્મલા સીતારમણના ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ, દીર્ઘાયુ અને યશસ્વી જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Rahul Desai
વૈશ્વિક સંકટ વચ્ચે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક, ભારતની નવી આર્થિક રણનીતિ પર મંથન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ફોકસ

વૈશ્વિક સંકટ વચ્ચે PM મોદીની મહત્વપૂર્ણ બેઠક, ભારતની નવી આર્થિક રણનીતિ પર મંથન, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર ફોકસ

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને વધી રહેલા ભૂરાજકીય તણાવ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની વિકાસ ગતિ જાળવી રાખવા અને નવા આર્થિક સુધારાઓની દિશા નક્કી કરવાનો હતો.

Rupin Bakraniya