
Gold Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે, 10 સપ્ટેમ્બર 2026ના રોજ, મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. MCX પર ચાંદીના ભાવમાં ₹1,217નો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનામાં ₹90નો વધારો થયો.

Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર વૈશ્વિક નાણાકીય બજારો પર જોવા મળી રહી છે. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે કિંમતી ધાતુઓમાં દબાણ જોવા મળ્યું હતું. MCX પર સોના અને ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. રોકાણકારોમાં વધેલી અનિશ્ચિતતાને કારણે સોનામાં આશરે 1 ટકા જ્યારે ચાંદીમાં 1.65 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર સોનાનો ભાવ...

Gold Silver Price Today: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બુધવારે ઘરેલુ તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી હતી. સુરક્ષિત રોકાણની વધતી માંગ અને કેન્દ્રીય બેંકોની સતત ખરીદીથી કિંમતી ધાતુઓને સપોર્ટ મળ્યો છે. બીજી તરફ, રોકાણકારોની નજર અમેરિકાના મોંઘવારીના મહત્વપૂર્ણ આંકડા પર છે, જે ફેડરલ રિઝર્વની આગામી વ્યાજદર નીતિ અંગે સંકેત આપી શકે છે.