Om Chapter 1 News: સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી આગામી પેન-ઇન્ડિયા એક્શન-થ્રિલર ફિલ્મ 'ઓમ: ચેપ્ટર 1 – ઉધિરામ: ધ બ્લડ વુડ'માં એક દમદાર પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.