INS Mangrol Ship : ભારતીય નૌસેનાની દરિયાઈ સુરક્ષા ક્ષમતામાં વધુ વધારો થયો છે. સ્વદેશી યુદ્ધજહાજ 'મંગરોલ'ને સોમવાર, 12 ઓક્ટોબર 2026ના રોજ ભારતીય નૌસેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યું હતું.