
Albania Protest News: યુરોપના દેશ અલ્બેનિયામાં સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજધાની તિરાનામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Afghanistan School Blast: અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં આવેલા કુનાર પ્રાંતમાં એક મિડલ સ્કૂલમાં થયેલા જોરદાર વિસ્ફોટથી અફરાતફરી મચી ગઈ છે. આ દુર્ઘટનામાં અનેક વિદ્યાર્થીઓનાં મોત થયા હોવાના અહેવાલ છે.