Amreli: અમરેલીમાં માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી RTO વિભાગ દ્વારા રોડ સેફ્ટી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું.