Amreli Adtala Water Dispute: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીના વિવાદને લઈને થયેલી બબાલ મામલે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. સમગ્ર ઘટનામાં પાંચ શખ્સોની સંડોવણી સામે આવી છે.