Khoj Celebrity Mega Awards : અમદાવાદના વાડજ ખાતે આવેલી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં 22 નવેમ્બર, 2026ના રોજ ‘ખોજ સેલિબ્રિટી મેગા એવોર્ડ્સ સીઝન-3’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.