Ahmedabad Traffic Police: અમદાવાદમાં શહેર ટ્રાફિક પોલીસ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજે થેલેસેમિયાના દર્દીઓની મદદ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.