Vande Bharat: જમ્મુ-કાશ્મીરમાં રેલ મુસાફરીને વધુ ઝડપી બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. ટ્રેનોની મહત્તમ મંજૂર ઝડપ 75 કિમી પ્રતિ કલાકથી વધારીને 100 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે.