Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદની કોમો કાફેમાં ગાર્લિક બ્રેડમાં મરેલી માખી દેખાતા ગ્રાહકે કર્યો હોબાળો

અમદાવાદા પ્રખ્યાત કોમો કાફેમાં ગ્રાલિક બ્રેડમાં મરેલી માખી દેખાતા ગ્રાહકે હોબળો કરતા ત્યાના સ્ટાફે મામલો શાંત પાડવા માટે વિનંતી કરી હતી. પરતુ ગ્રાહકે આ કાફે સામે ફરિયાદ નોંધાવી હતી.
Admin
AdminUpdated on: 18 Mar 2026 02:03 PM IST
અમદાવાદની કોમો કાફેમાં ગાર્લિક બ્રેડમાં  મરેલી માખી દેખાતા ગ્રાહકે કર્યો હોબાળોઅમદાવાદની કોમો કાફેમાં ગાર્લિક બ્રેડમાં  મરેલી માખી દેખાતા ગ્રાહકે કર્યો હોબાળો

અમદાવાદની આવેલી પ્રખ્યાત કાફેમાં બેદકારી સામે આવી છે. જેમા ગાર્લિક બ્રેડમાંથી મરેલી માથી નીકળતા ચકચાર મચી ગઈ છે. તેને લઈને ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. 
અમદાવાદમાં સૌથી પ્રખ્યાત  મોંઘી કાફે કોમો બાય કાફેમાં એક ગ્રાહકને કડવો અનુભવો થયો હતો. તે કાલે તે કાફેમાં ગયા હતા અને ઓર્ડર ગાર્લિક બ્રેડનો કર્યો હતો. જ્યારે તે બ્રેડ તેમના ડેબલ પર આવી ત્યારે તે બ્રેડ ઉપર એક મરેલી માખી દેખાઈ હતી. તે જોતા ગ્રાહક ચોકી ગયા હયાને ત્યે કાફેમાં હોબાળો કર્યો હતો. તે જોતા કાફેના મેનેજરે તેમને તેમની માફી માંગીને બિલ ન આપ્યુ ન હતું અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રાહકે અમદાવાદની કોપોરેશનની ફરિયાદ કરી હતી.
 કોમો બાય કાફે એ અમદાવાદની જાણીતુ કાફે છે. ગ્રાહક તે કાફેના ગાર્લિક બ્રેડની ઓર્ડર કર્યો હતો. જે તે ઓર્ડર 850 રૂપિયાનો હતો. જ્યારે તે બ્રેડ તેની પાસે આવી ત્યારે  બ્રેડ ઉપર મરેલી માખી જોવા મળતી હતી. તેને લઈને ગ્રાહક ચોકી ગયો હતો.  અને કાફેમાં હોબાળો કરવા લાગ્યો હોત. તે જોતા કાફેના અન્ય સ્ટાફ તેમની જોડે દોડી આવ્યા હતા. મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગ્રાહકે કાફે સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી.  

AUTHOR
Admin

Admin

Author details are not available.