ગુજરાતી રંગમંચના દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, ‘બાઘા’ને પિતૃશોક
Arvind Vekaria Passes Away: ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝન જગતના દિગ્ગજ અભિનેતા અરવિંદ વેકરિયાનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી નાટ્યજગત તેમજ મનોરંજન ક્ષેત્રે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

AdminUpdated on: 24 Jun 2026 02:02 PM IST

ગુજરાતી રંગમંચના દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, ‘બાઘા’ને પિતૃશોક
Arvind Vekaria Passes Away: ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝન જગતના દિગ્ગજ અભિનેતા અરવિંદ વેકરિયાનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી નાટ્યજગત તેમજ મનોરંજન ક્ષેત્રે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

Admin
Updated on: 24 Jun 2026 02:02 PM IST

Arvind Vekaria Passes Away: ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝન જગતના દિગ્ગજ અભિનેતા અરવિંદ વેકરિયાનું દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી નાટ્યજગત તેમજ મનોરંજન ક્ષેત્રે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અરવિંદ વેકરીયા ગુજરાતી રંગભૂમિના જાણીતા અને પ્રતિભાશાળી કલાકાર હતા. તેમણે અનેક નાટકો અને ટેલિવિઝન કાર્યક્રમોમાં પોતાની અભિનય કળાથી આગવી ઓળખ ઉભી કરી હતી. ઉલ્લેખનીય છે કે, લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ‘બાઘા’નું પાત્રથી પ્રસિદ્ધ થયેલા તન્મય વેકરિયાના પિતા હતા. કલાકારો અને મનોરંજન જગતના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે અનેક લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી છે.
AUTHOR