ઈરાન-ઇઝરાઇલ યુદ્ધ અને મોઘવારી: પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2-2.50નો વધારો



ઈરાન-ઇઝરાઇલ યુદ્ધ અને મોઘવારી: પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2-2.50નો વધારો



પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ. 2થી 2.50નો વધારો, શું પાંચ રાજ્યની ચૂંટણી પછી વધશે પેટ્રોલ-ડીઝલનો ભાવ ? ઈરાન ઈઝરાયેલ યુદ્ધની અસર હવે સીધી કે આડકતરી રીતે ભારત ઉપર પણ વર્તાઈ રહી છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલનું વિતરણ કરતી વિવિધ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટરે રૂપિયા 2થી લઈને 2.50 સુધીનો વધારો કર્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધના લીધે સમગ્ર વિશ્વને તેનો નુકશાન થઈ રહ્યુ છે. તેના કારણે દરેક દેશોમાં મોઘવારીમાં પણ વધારો નોંધાયો છે. તેવી રીતે આજે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં રૂ 2 થી 2.50નો વધારો નોંધાયો છે. તેના કારણે તેની સીધી અસર સામાન્ય લોકો ઉપર પડશે.
ભારતમાં થોડા દિવસોથી એલપીજીને લઈને લોકોમાં ભારે આક્રોષ મળી રહ્યો છે. તેવામાં ભારતના પ્રીમિયમ પેટ્રોલનો ભાવમાં આજે 2 થી 2.50નો વધારો કરી દેવામાં આવ્યો છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ વિતરણ કરતી વિવિધ કંપનીઓ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો છે. પણ જોવાનું એ રહેશે કે ભારતમાં થોડા જ મહિનામાં 5 રાજ્યમાં ઈલેકશન યોજાવા જઈ રહ્યું છે. તો ઈલેકશન પહેલા કે પછી પેટ્રોલનો ભાવ વધવાની શક્યતા રહેલી છે. તે જોવાનું રહશે.
હાલ અમેરિકા ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધ ચાલી રહ્યુ છે. તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પર પડશે તેવામાં આજે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વિતરણ કરતી વિવિધ કંપનીઓએ પ્રિમિયમ પેટ્રોલમાં ભાવમાં વધારો નોંધાયો છે. તેના કારણે સામાન્ય પ્રજા પર આ પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં વધારો થશે.
કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો છે. તો તેની અસર થોડા દિવસોમાં સામાન્ય પ્રજા ઉપર જ પડશે અને નજીકના સમયમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં વધારો નોધાય તો નવાઈ નહીં. પણ બીજી બાજુ ભારતમાં થોડા મહિનાઓમાં પ રાજ્યોમાં ઈલેકશન છે. તો સરકાર ઈલેકશન પહેલા પેટ્રોલનો ભાવમાં વધારો નોંધે તો તેમને નુકશાન થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો નોંધાયો હવે સામાન્ય પ્રજા ઉપર ક્યારે બોજો આવશે




